Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારાથી જુદા રહેવાની આદત નથી મને,
લો એને જ જુદાઇની વાત કરી ગયા.
અમે તો તમારે ચરણેખુશીઓ બેશુમાર ધરી,
તમે અમારા ઉરે વેદના ભરી ગયા.
કોલ દીધો હતો છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવાનો,
જોને એ કોલમાંથી તમે કેવા ફરી ગયા!
તમારા દર્દ-એ- દિલના જખમની દવા બન્યા અમે,
અમારા જીવનમાં તમે બેવફાઈના જખ્મો ભરી ગયા.
પ્રીતનું પાનેતર ઓઢવાના કોડ હતા ઘણા,
આપીને બેમોત "ઝંખનાં" અમારી કબરે ફૂલો ધરી ગયા.

ઝંખના

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111396314
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now