જીવન ની ત્રણ અવસ્થા નુ કટુ સત્ય સમય,શકિત અને પૈસા કયારેય મનુષ્ય પાસે એક સાથે નથી હોતા બચપન માં શકિત અને સમય હોય છે પણ પૈસા નથી હોતા
યુવાનીમાં પૈસા અને શકિત હોય છે પણ સમય નથી હોતો, ઘડપણ માં પૈસા અને સમય હોય છે પણ શકિત નથી હોતી વાહ કુદરત તારો ખેલ નિરાલો
Anil Mistri