મારી પ્રથમ લઘુકથા માતૃભરતી ઉપર પબ્લિશ થઇ ગયેલ છે
આશા રાખું છું કે તમને બધાને જરૂર ગમશે
વાર્તા વિશે:
એક અજાણ્યો વ્યક્તિ એના બોસના કહેવા પ્રમાણે મારું અને મારી પત્નીનું બેરહેમીથી મર્ડર કરે છે અને અમને ઉત્તર દિશા તરફ લઇ જાય છે. નસીબથી હું બચી જાઉં છું. આ ઘટનાને લગતા મારા મનમાં ઉદભવેલા તમામ પ્રશ્નોનોના ઉત્તર જાણવા હું આ સાહસિક અને ડરામણા સફરનો નીડર થઇને ભાગ બનું છે. કેવી રીતે? એ જાણવા તમારે પણ મારા આ સાહસિક સફરનો ભાગ બનવું પડશે.
વાંચવા માટે,
https://www.matrubharti.com/book/19882413/answer-towards-north-
લેખક માટે તેના વાચકોનું યોગદાન ખૂબ જરુરી હોય છે માટે તમને વાર્તામાં જે પણ કંઈ ગમે કે ન ગમે તેના વિશે મેસેજ અથવા કમેન્ટ કરવા વિનંતી.