Gujarati Quote in Poem by Bhavna Jadav

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થાયછે કે તને હાલ કહી દવ મિસયું
ને પછી જોને આ એકાંતવાસ નડેછે

મળ્યા પછી થયી જાય છે મોટો ઇસ્યુ
એટલે તો સાહેબ એકાંતવાસ ગમે છે


જીવી લઈશ યાદો ને મનમાં હું સાંભરી
આ મિલન ની ઈચ્છાઓ ની આસ નડેછે

ના થાઉં હું ફાંફળી શબ્દ સાંભળી કિસયું
એટલેજ નાહક મને એકાંતવાસ ગમે છે

ના લોન્ગ દ્રાઈવ ના અખતરાનો કોઈ ઈશ્યુ
એટલેજ તો વ્હાલા મને એકાંતવાસ ગમેછે

Gujarati Poem by Bhavna Jadav : 111394939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now