Gujarati Quote in Poem by Hemant pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીખવા જેવું ફીલ્મ સ્ટાર પાસેથી.
કેટ કેટલા ચાહકો હોય કેટ કેટલા દીવાના, કયારેય કયાય શાભળ્યું કે કોઈ ફીલ્મસ્ટારે કોઈ ચાહકને હર્ટ કર્યો કે તેને અપમાનીત કર્યો, સદભાગ કે કોઈ આપણને કોઈ રીતે માને કે ચાહે છે, નહીતર ભેજીયો ભાવ ના પુછે, શુ કોઈ માટે આપણે કરીને મરી જવાના કે આપણને આટલું માન કે સન્માન આપે. અરે યાર કઈ વિચિત્ર માનસિકતામાં જીવીએ આપણે? જરા સરમ કરવા જેવી નથી લાગતી??? જાણે મહા રુપનારાજા કે રુપની મહારાણી ના હોઈએ આપણે . હદ થઈ યાર, શોરી પણ કેવું પડયું એ લોકો માટે
Raajhemant

Gujarati Poem by Hemant pandya : 111393332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now