નફરતજ કરવી હોય તો આવીજો સામે ચેલેન્જ છે મારી, નફરત નો જવાબ પ્રેમથીજ મળશે, શું કામ નફરત રુપી કાળક્રોધ રાખી બીજા કરતા ખુદને એમાં બાળી મારું દીમાગી સંતુલન હું બગાડું, મહત્વ તો એટલુંજ આપવું પડે પછી પ્રેમ થી કે નફરત થી દીમાગમા રાખું ,સમજાયતો દોષ્તો નહીતર કયા રોક્યા કોઈને
Raajhemant