સંસારના નીયમો અજીબ દોષ્તો,
જીવતાને સાગર ડુબાડે અને મર્યા પછી લાશ ને તરાવી કીનારે લાવે, જીવતાને મળવા કોઈ ન આવે મર્યા પછી સભામાં સહું કોઈ આવે,
મહોબતમા પણ દેખો , જીવતા ના જીવવા દે શુખેથી મહોબતના દુશ્મન , મારી ને જ ઈર્ષ્યા નો અંત લાવે, અને પછી એજ જયારે પ્રેમીઓની વાત આવે, લેલા મજનુ હીર રાજા જેવા ને યાદ ફરમાવી શાનથી શીશ જુકાવે.
Raajhemant