હું એક મકાન માં રહું છું પરંતુ તે ઘર 🏠 નથી
હું જઉં છું મજા માણવા પરંતુ તેમાં મને રસ નથી,
જો તમે ન હોવ તો મારુ શહેર પણ સ્મશાન છે,
જો તમે હોવ તો મારુ સ્મશાન પણ ખુશહાલ છે,
હું નથી એટલો મોટો કે લખી શકું મારા માતા પિતા વિષે બસ આતો માત્ર મારો એક અહેસાસ છે,
જે વાક્યો માં મેં લખ્યો છે...
#માતાપિતા
લી:જય મોદી