https://www.instamojo.com/raag78/e5799e12574c600679c8f268aa44a0b5/
*એક જ દિવસમાં 50+ ડાઉનલોડ થયેલી મારી પહેલી ebook..*
*રીવ્યુ હાઇલાઇટ માં જોઇ શકો છો*
*આ બુક, ebook સ્વરૂપે છે એટલે તમે ફોનમાં ડાઉનલોડ કરી વાંચી શકશો..*
ભાવ એટલે અંતરમાંથી ફૂટી નીકળેલી એક કિરણ જે મેં શબ્દોથી અહીં ઉતારવાનો હદયોદય પ્રયાસ કર્યો છે. "તાજું કરમાયેલું ગુલાબ" એટલે પુસ્તકમાં એવી કવિતાઓ કે વર્ષોથી અકબંધ ગુલાબ પણ તાજું, તરબોળ લાગે.
પ્રેમીઓને ગમે તેવી કવિતા, વેદનાને આંગણે ઉભેલા વ્યક્તિને ગમે તેવી કવિતા, પાંદડાની અંદર પહોંચીને આંધળોપાટો રમે એવા વ્યક્તિને ગમે તેવી કવિતા, કુલ મળીને ચાલીસ ફૂલથી બનાવેલો મારો એક બાગ એટલે "તાજું કરમાયેલું ગુલાબ"
તમારા ખાલી હદયમાં એક સ્થાન મેળવવા રાયના દસમાં ભાગ જેવડો પ્રયાસ કર્યો છે, જે આપને ગમશે. આભાર.
તો મારે વધુ નથી કહેવું તમે વાંચીને કહો કેવું લાગ્યું. અને બીજાને પણ વાંચવા કહો.
-ચિરાગ બી. દેવગાણિયા "રાગ"
કિંમત 42
જે તમે કાર્ડ, NEFT, UPI થી ચૂકવી શકો છો.
મો. 8469312663
insta id - @chirag_b_devganiya_raag