Gujarati Quote in Poem by Khushi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુગંધથી ભરેલ ઞુલાબ છે.🌹
ખીલેલું કમળ છે.🌷
દરેકના દિલમાં ઉમંગ છે.
હર એક શબ્દ પર ગઝલ છે.
આ છે વસંતનું આગમન

ઠંડીનું વાતાવરણ પ્રસરી રહયું છે.
હવામાન બદલાઈ ગયું છે.
દરેક ડાળીએ ઓઠી નવી ચાદર
હર એક કળી હચમચી ઉઠી છે.🥀
આ છે વસંતનું આગમન.

પ્રકૃતિ પણ નિખરી ઉઠી છે.
પક્ષીઓનાં બચ્ચાં🐦ઉડાનોભરી રહયા છે.
પ્રાણીઓ પર નિખાર ખીલી રહયો છે.
હર એક ના દિલમાં હચલમચલ ખીલી ઉઠી છે.
આ છે વસંતનું આગમન.

ઉત્સવ ની સીઝન છે.
પિયા મિલનની રાહ જોઈ રહી છે.
શણગાર સજી રહી છે દુલ્હન👰
સુગંધથી ભરેલ ઞુલાબ છે.🌹
ખીલેલું કમળ છે.🌷
આ છે વસંતનું આગમન.

ખુશી ત્રિવેદી

#વસંત

Gujarati Poem by Khushi Trivedi : 111388645
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now