પાનખર ગઈ અને નવી પાંપણો ફુટી પત્તા ની લીલોતરી સાથે ફુલોએ માજા મુકી, કેસુડો ખીલીને વનને મહેકાવી રહ્યો, જુઓ ને વનરાયો ચોમેર ખીલીને મહેંકી રહી છે, પક્ષીઓનો કલરવ કોયલની કજન જાણે પ્રકૃતિ શુર વહેવાવી રહી છે,મનમોહક ખુશનુમા આ વાતાવરણ, આ આગમનછે વસંત નું, જાણે 16 વર્ષ ખીલે યોવન તે રીતે પ્રકૃતિ ખીલી ઉઠી છે આ પ્રતાપ છે ઋતુંરાજ વસંત નો.
Raajhemant