Gujarati Quote in Blog by parth

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Sentiment
ભાવાત્મક હૃદય બીજાના દુઃખમાં કરુણામય અને બીજાના સુખમાં આનંદ લઈ શકે છે. સાચી મજા એ જ છે કે કપટ વગર નું જીવન દિલને હંમેશા આરામ આપે છે. તમે જે છો એ પ્રદર્શિત થવામાં નાનમ નથી અનુભવતા. લાગણીશીલ હોવું એ સારી બાબત છે.

Gujarati Blog by parth : 111384918
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now