હું મારી કહાનીમાં તમને સામીલ કરી રહી છું
મારી જીંદગીનો ભાગીદાર બનાવી રહી છું
હું રાણી તમને રાજા કહી રહી છું.
તમને મારું સ્વાભિમાન બનાવી રહી છું.
હું મારા ગીતને સંગીત આપી રહી છું
હું રાણી તમને રાજા કહી રહી છું.
તમને મારું મનોબળ બનાવી રહી છું
હું મારા ચિત્ર ને રંગ આપી રહી છું.
હું રાણી તમને રાજા કહી રહી છું.
તમને હું મારું ભવિષ્ય બનાવી રહી છું.
હું મારી કહાનીનુ શીર્ષક આપી રહી છું.
હું રાણી તમને રાજા કહી રહી છું.
Khushi Trivedi
#રાણી