દુરગુણી માણસો ની ઓળખ કરવી હોય તો સાવ સિમ્પલ છે,આ લક્ષણો સોધો, ચીપી ચીપીને બોલનાર કંઈક છુપાવનાર કે ભરભીત બની નજર ફેરવનાર, એ આમ કરવા માટે કેમ પ્રેરાય તેમનામાં કારણો છે, લાલચ,લોભ, ક્રોધ, દ્વેષ, અભીમાન વીગેરે દુર ગુણોથી પીડીત હશે,
શું કામ એવા કાર્ય કરવા પડે જેથી દુરદશા આવી થાય ,સમય પ્રમાણે આવી કોઈ પરીસ્થિતિ સર્જાય છે પણ પ્રમાણીકતા અને માનવતા મત છોડો ,તમે જીતી જશો
Raajhemant