30-03-2020 ફિલિંગ્સ ડિપોઝીટેડ
સિમરન - (બાજુ ના ઘર નો દરવાજો ખખડાવતા ) માસી ઓ માસી.....
રાજ - તમે કોણ ? કોનુ કામ છે ?
સિમરન - માસી નથી ?
રાજ - ના મમ્મી હમણાં જ બહાર નિકળ્યા. પણ તમે કોણ ?
સિમરન - અમે 2 દિવસ પેહલા જ બાજુ માં રેહવા આવ્યા છીએ. જરા આવે તો કેહજો ને કે દુધવાળો આવે તો અમારા ઘરે મોકલે અમારે પણ બંધાવવુ છે એટલે. બાય ધ વેય આય એમ સિમરન એન્ડ યુ ?
રાજ - માય સેલ્ફ રાજ.
સિમરન - પ્લીઝ માસી ને કહી દેજો.
(બીજા દિવસે સવારે)
સિમરન - (બહાર કપડા સુકવતા) હેય ગુડ મોરનીંગ રાજ. કોલેજ ઉપડ્યા ? કયુ ઇયર ?
રાજ - લાસ્ટ ઇયર કોમર્સ
સિમરન - ઓકે ફાઇન. સારુ કેહવાય તમે રોજ કોલેજ જાઓ છો. હુ તો પહેલા 2 મહિના જતી જ નહી. હુ બી.એસ.સી થયેલી છુ અને મારા હબી એમ.બી.અે. ઓકે બાય. હેવ અ ગુડ ડેય.
(બીજા દિવસે સાંજે)
સિમરન - (રાજ ના ઘર નો દરવાજો ખખડાવતા) હેય રાજ માસી કયાં છે ?
રાજ - હમણા જ બહાર નિકળ્યા પપ્પા સાથે.
સિમરન - ઓહહ ઠીક છે. તો એ આવે ત્યારે જ આવુ. એક્ચ્યુલી એક રેસિપી પુછવી હતી. તમને ખ્યાલ હશે આ પુરણપુરી કેમ બનાવાય ?
રાજ - વોટ ? ના.
સિમરન - હાહાહાહા સોરી. મજાક કરુ છુ. બાય
(લગભગ 2 દિવસ પછી)
સિમરન - (બહાર ગેલેરી માંથી) કેવુ લાગ્યુ કાલે મુવી ? પોસ્ટ જોઇ તમારી FB પર.
રાજ - સારુ છે વન ટાઇમ વોચ કહી શકાય.
સિમરન - (હસતા હસતા) ગ્રુપ સેલ્ફી માં ગર્લ્સ ને કેમ ના લિધી ? મમ્મી ને ખબર પડી જાય એટલે ?
રાજ - અરે કોઇ ગર્લ્સ હતી જ નઈ પણ. ખાલી બોયઝ હતા.
સિમરન - અરે મજાક કરુ છુ. કેવી મજા આવે નઇ ? ગયા હવે મારા એ દિવસો. સમટાઇમ્સ આઇ રિયલી મિસ માય કોલેજ ડેયસ. સલ્લુ ના મુવી તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોતી. હવે આ મારા સલ્લુ આય મીન માય હબી ને ટાઇમ મળે તો બતાવે ને.
રાજ - તમારા લવ મેરેજ છે કે અરેન્જ ?
સિમરન - લવ મેરેજ છે. મારા કરતા સિનિયર હતા કોલેજ માં. બહુજ હોંશિયાર અને ગર્લ્સ મા ફેમસ. અને તુ ? અાય મીન તમે શુ કરશો?
રાજ - ઇસ્ટ ઓકે. તુ ચાલશે મેમ. આય થિંક આય એમ નોટ લાઇક ધેટ ટાઇપ ઓફ બોયઝ. હુ શરમાળ છુ અને મારી કોઇ એવી ફ્રેન્ડ પણ નથી. જે મોમ-ડેડ શોધે એ.
સિમરન - એ દેખાય જ છે. શરમાળ ની સાથે બહુજ શાંત અને એકલતા પ્રેમી. થોડુ ફેશ રિડીંગ જાણુ છુ એટલે ખ્યાલ આવી જાય. ભાગતી દુનિયા ને શાંત ચિત્ત થી જોઇ ને આવતા અનેક વિચારો ને મન માં જ વાગોળ્યા કરવુ ગમતુ હશે તને હેને ?
રાજ - વાવ પરફેક્ટ. ખુબ સરસ સમજાવ્યુ તમે. સોરી બટ આય હેવ ટુ ગો. લેટ થઉ છુ. બાય
સિમરન - બાય.
(એક દિવસ સાંજે)
સિમરન - (રાજ ના ઘર માં પ્રવેશતા) કેમ છો માસી...
https://m.facebook.com/story.php?story_fbid=3094723643911279&id=100001210213520