Gujarati Quote in Motivational by Writer Bhavesh Rawal

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેણે જીવનમાં બધા બનાવો,અનુભવો સ્વીકાર્યા છે.
જે દુઃખ ને સહન કરવામાં સમર્થ,
સુખ ને પામીને સ્થિર છે.
જેણે સંઘર્ષ ને ગુરુ માન્યો,
પીડાઓ ને પ્રેમ કર્યો,
જીવનના દરેક તબક્કે પરીક્ષાઓ આપી,
તે વ્યક્તિ પરિપૂર્ણ છે.#પૂર્ણ
ભાવેશ રાવલ લિખિત

Gujarati Motivational by Writer Bhavesh Rawal : 111373791
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now