હે માનવી જીવનની દરેક મુશ્કેલીઓનો તુ સામનો કર ,
ભગવાને આપેલ જીવનને તુ પૂર્ણ ના કર ,
પાનખર પછી વસંત આવે જ છે તુ નદીના વહેણની જેમ વહ્યા કર ,
એક દિવસ તારો પણ આવશે જ એની માટે તુ સંઘર્ષ કર્યા કર
અથાગ પરિશ્રમ નુ ફળ જરૂર મળશે તુ બસ અમુલ્ય જીવનને પૂર્ણ ના કર.
#પૂર્ણ