Gujarati Quote in Microfiction by M Edward Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Oe મારી ચશમીસ😘

તને ખબર છે..!
તને ખબર છે..?
તું નથી ને તો જાણે હૈયામાં લાગણીની આવી હો ભરતી પછીની ઓટ..,
ને આમ કહું તો સાવ રુષ્ક એવી કોઇ ઊંડા ધા પર લાગેલી હો વર્ષો જુની ચૌટ..,
કે જેને ખોતરી ખોતરાયે ના ને વખોળી વળી છોતરાયે ના..।

તને ખબર છે..?
આમ પલવારમાં હું લખીયે નાખું ઘણુંબધુ એકસામટું..,
ને તું નથી મારી પાસે તો આજ આ વગડાને વિસરાઈ કોઈ મનગમતું..।

તને ખબર છે..! તને ખબર છે..?
કે આજ એમજ બેસી રઉં છું કલાકોના કલાકો મારી તારી પસંદગી જગ્યા પર ને તને જ યાદ કરી હું લખ્યા કરું છું બે-ચાર લીટી હું એ અનુભવાતા મારા હાથ માં એ તારા હાથ પર..।

પણ છતાયે ક્યારેક તો તું મને વાંચીશ ને..,
હા.., Because Miss.Dr. મને ખબર છે કે હમણાં આ Covid-19 ના લીધે તારી ડ્યુટી પરથી તને ટાઇમ નથી મડતો આ બધું વાંચવાનો પણ ક્યારેક તો તું પણ મને વ્હાલ કરતી જ હોઈશ ને આ કુણા ગાલ પર..।

પ્રણય જગજાહેર ના હોય પણ આ શબ્દોની વાત કંઈક અલગ જ છે..,
અગર હું લખું પ્રણય આપણો તો મારા હોઠ એ ક્ષણ માં તું પણ અનુભવતી હોઈશ ને તારા હોઠ પર..।

બાથ ભીડી કસ્સીને વળગી રહેવું છે બસ તને..,
આટલા દૂર થી પણ આંખ બંધ કરતા તું પણ યાદ કરી એકલવાયો સાદ કરી રડી પડતી હોઈશને મને..।

હા.., એ તારા ગાલ પરના ગુલાબી ખંજન ને ઉપરથી મને વિડિયોકોલ પર કરતી Flying તું #Kiss વ્હાલ તો કેટલુંયે હું પણ કરું છું તને ઓ મારી પાગલ #Miss

પણ આજે ના એક incident થયો હું બેઠો હતો એજ આપણી જગ્યા એ ત્યાં દરિયાના મોજા આવ્યા’તા પવન સાથે મારી પાસે બેસવા આ જોઇને ધુધવતો કિનારો આવીને મને કે..,
આ મોજા ની ફીણ અમાનત મારી છે કેમની સાચવશો તમે ઓ “માધવ” Miss ચશમીસ ના સ્મિત🥰

Insta @શબ્દો નો શુભઆરંભ
Insta @mysterious_madhav

Gujarati Microfiction by M Edward Patel : 111373447
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now