પોતે ભૂખી રહી પોતાના સંતાન ને જમાડનાર સ્ત્રી જો મહાન છે,તો એ ભોજન માટે કમાનાર પુરુષ નુ મૂલ્ય ઓછું કેમ ? ઘરમા ચાર એસી લગાડવા છતા પણ સૌથી વધુ તાપ સહન કરનાર પુરુષ નુ મૂલ્ય ઓછું કેમ ? અને એટલે જ સ્ત્રી અને પુરુષ બે માથી એક ને મહાન ગણવા કરતાં બંને ને સમાન ગણવુ,કારણ કે જો સ્ત્રી વગર સંસાર અધુરો છે તો પુરુષ વગર પણ સંસાર અધુરો છે. સ્ત્રી અને પુરુષ પણ એક બીજા વગર અધુરા જ છે. સ્ત્રી અને પુરુષ ને 'એક સમાન આદર સમ્માન'. -pandya Rimple