બધા ભાઈઓ ,બહેનો, માતાઓ,બાળકો ને અમારી નમ્ર અરજ છેકે કોરોના વાયરસ સામે લડવાનો સમય આવી ગયો છે, વતઁમાન સમય સુધી મા કોરોના વાયરસ માટે ની કોઈ દવા મળી નથી અને એટલા માટે જ આપણા સંસ્કાર મુજબ જયારે દવા કામ નથી કરતી ત્યારે દુઆ કામ કરે છે.🙏અમારી નમ્ર વિનંતી છે કે કોરોના વાયરસ સામે લડવાનો પ્રયત્ન તો કરવા નો જ છે. સાથે ભગવાન ને પાથઁના પણ કરવા ની છે કે ભગવાન આપણ ને આ પરિસ્થિતિમાંથી બહાર લય આવે.