🙏માં ની આનંદ ગાથા 🙏
👉માં નો મહિમા : શ્રીમદ દેવી ભાગવત
👉માં નો ગરબો : આનંદ નો ગરબો
👉માં નો પાઠ : ચંડી પાઠ
👉માં ની આરતી : જય આદ્યશક્તિ
👉માં નો અનુગ્રહ : ભક્તો ની ભાવના
👉માં નું હાસ્ય : મરક મરક હાસ્ય
👉માં નો ક્રોદ્ધ : રક્તબીજ વધ કથા
👉માં નો સ્વભાવ : દયાળુ - માયાળુ
👉માં ની શિક્ષા : ઓખા ચરિત્ર
👉માં ની અનુચર : સખી
👉માં નો આનંદ : બાળકો સાથે વિચરણ
👉માં ના સ્વરૂપો : નવદુર્ગા
👉માં નો અંગીકાર : મહિસાસુર કથા
👉માં નું પૂજાદવ્ય : ગુલાલ
👉માં નો શણગાર : સોળ શણગાર
👉માં નું સર્વ લોકમાં સ્થાન : ચેતના શક્તિરૂપા
👉માં નું નિવાસસ્થાન : મણીવિદીપ
👉માં નું ઐશ્ચર્ય : મહાલક્ષ્મી
👉માં ના ગણ : ભૈરવ
👉માં નું ઈશ્વરિયતત્વ : ભુવનેશ્વરી
👉માં નું આયુધ : ત્રિશુલ
👉માં નું વ્રત : નવરાત્રી વ્રત
👉માં નું પાત્ર : ખપ્પર
👉માં નો મંત્ર : બીજ મંત્ર
👉માં નું દિવ્યપાન : મધુરસ
👉માં નું ગાન : ગરબા
👉માં ની વર્ષા : અમીવર્ષા
👉માં ની ભક્તિ : વલ્લભધોળા ની ભક્તિ
👉માં ની ઈચ્છા : આશાપુરનારી
👉માં નું પુરાણ : માં નું વાડ્ગમય રૂપ
👉માં ની સ્તુતિ : વિશ્વંભરી
👉માં નું વરદાન : અભયપદ
👉માં નું ભૂમિસ્થાન : શક્તિપીઠ
👉માં નું વાહન : પશુ પશુ ના કુરકુટ - મયુર
👉માં નું રૂપ : ચિન્મય
👉માં નો સંકલ્પ : જગ કલ્યાણ
👉માં નું વસ્ત્ર : સેલા પટોળા
👉માં નું આભૂષણ : નવલખો હાર
👉માં નું આવાગમન : આકાશ માર્ગ
👉માં નું કર્મ : આસુરી શક્તિસંહાર
👉માં નું ઉપનામ : વ્હાલી માં
🙏જય અંબે🙏જય બહુચર 🙏