આજ પણ રેખાંકિત છે તારું નામ મારા હૃદય પર,
કેટલાક કિસ્સાઓ સંરેખિત છે મારા હૃદય પર.
શમણાઓની હારમાળા સર્જી છે મેં મારા જીવનમાં,
બસ સંરેખિત કરવા છે થોડા યાદગાર પ્રસંગો મારા હૃદય પર.
.
તા.: 17/03/2020 -© ભરત રબારી
વાર :- સોમવાર (માંગરોળ, જી. જુનાગઢ)
#સંરેખિત

Gujarati Romance by Bharat Rabari : 111366355
Bharat Rabari 4 year ago

Thank you #Prabhu ji

પ્રભુ 4 year ago

વાહ મસ્ત 👏✍️ મોટાભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now