કૌરવ હતા સો સાથે યોધ્ધા અનંત! પાંચ પાંડવ ને પરાજિત કરી શક્યા નહીં,
સુવર્ણ તણી લંકા નો રાવણ સૈન્ય સહિત વાનરસેના ને ઝુકાવી શક્યા નહીં,
કોરાના નો કહેર કે કયામત કાતિલ બને! વિધીના લેખ મિટાવી શક્યા નહીં,
ભય પામો નહીં, સચેત રહી આનંદમાં રહો! ઈશ્વર ઈરછા વિના જનમ મરણ ને પામી શક્યા નહીં...