#આનંદ
કેવી ખુશી ને કેવા ગમ? બસ હવે તો જીવી લેવી છે આ જીંદગી નામ ની રમત
આવ્યા ઘણા અંધારા ને આવ્યા આનંદ ના પણ વાદળ ચાલ્યા કરે છે આ ગડમથલ,
ઘણી વાર તો લાગી આ દુનિયાદારી ને સમજતા, પણ હજુ ક્યાં સમય ગયો છે વહી ,
યોગ સંજોગ ચાલ્યા કરે હવે નથી કોઇ ની ચિન્તા કેમ કે મળી ગઈ મને ચાવી જે રાખે છે આનંદ માં ,
જીવી જાણવુ હવે ના વેડફુ આ મોતી કેરો સમય , કેમ કે મારે તો રેવુ
છે રોજ ' હરિ' તારા રંગ માં અને હવે જ છું હું ખરા આનંદ માં ....
જીજ્ઞાશા પટેલ 🤗😊 😊