😀😀કવિ ની ઘરવાળીનો જન્મ દિવસ હતો
કવિ: જાનુ શુ ગિફ્ટ જોયે છે
ઘરવાળીની ઈચ્છા કાર લેવાની હતી એટલે આડકતરી રીતે કીઘુ કે હુ પગ રાખુ તો એની સ્પીડ 5 સેકન્ડમા 0 થી 100 ઉપર પુગી જાવી જોયે
કવિ એ સાંજે ઇલેકટ્રીક વજન કાંટો લાવી દીધો
હવે બહાર બેઠો બેઠો એકલો ખારીશિંગ ખાય છે😀😀😀😀