#અંતર
અંદર ખાને ખબર છે અંતર ને કોઈ તો છે જે ચાહે છે મને ! !
ભલે દુનિયા ને મારી વાતો સમજાતી નથી ,
પણ કોઈ તો છે જે સમજે છે મને
.
દુનિયા ને લાગતી મરી બકબક એ જ' ' બકબક ' ' કોઈ ને ગમે છે .
કહે છે બધા કે આ હવે ક્યારે ચુપ રહેશે ? જયારે કોઈ છે જે મારી ચુપકીથી ડરે છે .
જાણે છે આ' ' મન ' ' કે લાખ વાર રસ્તા ઓ બદલવા છતા એ જ ફરી ફરી ને આવતા રસ્તાઓ માં કોઈ તો છે જ જે રાહ જુએ છે .
લિ .જીજ્ઞાશા પટેલ