શરીર ભલે રહ્યું સોહામણું, દિલની બોલબાલા હોય છે,
દુનિયા આફરિન રહીં દિલ પર! કિડની
ની પણ કદર હોય છે
કાયામાંથી કાઢે જહેર! કરી શુધ્ધ લોહી દિલની ધડકન સાચાવતી હોય છે,
કીડની જ રાખે ઠીક કાયાનાં કામણ! નહીં તો દિલને લોકો દુર થી સલામ કહેતા હોય છે.
❣️ વિશ્વ કિડની દિવસ ❣️
વિશ્વ કિડની દિવસ દરવર્ષે માર્ચ મહિનાનાં બીજા ગુરુવારે વિશ્વભરમાં મનાવવામાં આવે છે, જેનો મુખ્ય ધ્યેય શરીરમાં કીડની નું મહત્વ સમજી લોકો કીડની ની સંભાળ માટે જાગૃત બને,
સૌ પ્રથમ 2006 માં 66 દેશોએ આ તિથિ મનાવી હતી ત્યારબાદ તેની સંખ્યા વધીને 88 દેશ થઈ ગઈ હતી.