સાંભળોને જરા પ્રકૃતિની પોકાર,
નહીં તો થઈ જશો તમે પછી નાદાર.
પશુ પક્ષી પણ છે એના જ સંતાન,
જીવવાને છે એ પણ સરખા જ હકદાર.
ખાલી મનુષ્ય જ નથી એની પહેચાન,
તો કેમ છીનવીએ એમના ઘરબાર.!?
વિનાશ ના આરે લાવીને મૂકી દીધી છે,
તો હવે રાહ શેની છે કરવા એમની દરકાર.?
Shefali
#સાંભળો