આ જીવન એટલે શું ??
તારી ને મારી તું તું મેં મેં નો સરવાળો એટલે જીવન....
તું મારી ને હું બની રહું તારો એ જીવન...
એક બીજાને સાંભળીએ અને જરૂર પડ્યે સંભાળી લઈએ એ જીવન...
એક બીજા ના ફોન નંબર શોધવાથી લઈને એક બીજા ના ચશ્મા ને લાકડી શોધવામાં માં મદદ કરીએ એ જીવન....
દરરોજ ઝઘડવા છતાં એક બીજા વિના ચાલે નહિ એ જીવન....
લગ્ન ના મંડપ થી લઈને શ્વાસ છૂટે ત્યાં સુધી જીવાય એ જીવન....
સુંદર મજાની પ્રભુ ની ભેટ છે આ જીવન....khushi
#જીવન