મને વાલુ લાગે મારૂ ગામ, મને મીઠુ લાગે અેનુ નામ, ખળખળ વહેતા ઝરણાં ની મોઝ ને, કોયલનો ટહુકો મંત્રમુગ્ધ કરતો, વનની વનરાય માં મોરલો ટહુકતો, ગગનચુંભી વાદળથી મેહુલિયો વરસતો, વૃક્ષની છાયામાં સૂઇ લઈઅે ને, મધ્યાહન આમ વિતી જાતુ.... મને વાલુ લાગે મારુ ગામ, મને મીઠુ લાગે'અજીત "અેનુ નામ.