માઈક્રો ફિક્શન
" અબોલ પડઘો "
આશરે ૧૦૦ કી.મી. ની પુરપાટ ઝડપે ચાલતી મોટરે રોડની સાઈડ ઉપર પોતાની માતા સાથે કાલુ ઘેલું રમતા વાછરડાં ને જોશ થી ટક્કર મારી ને એના ત્યાંને ત્યાંજ રામ રમી ગયા ને મોટર ચલાવતા શેઠ બોલ્યા:આંધળું હશે હાળું દેખાતું નહીં હોય! મોટરના કાચ બંધ હોવાથી એજ શબ્દો પડઘો બની પાછા શેઠના કાને ગુંજયા...
સુ "જલ"