These Easy Upaay Can Get You Good Job And Solve The Problems Of Job
આ 5માંથી કોઈ 1 ઉપાય કરીને મેળવો મનપસંદ અને સારા પગારવાળી નોકરી
આજના સ્પર્ધાત્મક યુગમાં સારી નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ કામ છે. નવી પેઢી પણ અભ્યાસ પૂરો કર્યા બાદ સમય બગાડ્યા વગર નોકરી માટેના પ્રયાસ શરૂ કરી દે છે. પણ જ્યારે સારી ડીગ્રી મેળવ્યા બાદ પણ સારી નોકરી નથી મળતી તો તે યુવાનો નિરાશ થઈ જાય છે.
સફળતા માટે મહેનત અને ભાગ્ય બે વસ્તુઓની ખાસ જરૂર હોય છે. પૂરી મહેનત કર્યા બાદ પણ યોગ્યતા પ્રમાણે નોકરી ન મળતી હોય તો વ્યક્તિ નિરાશ થઈ ભાગ્યને દોષ આપે છે. ધર્મ શાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાયોનો ઉલ્લેખ મળે છે જેને કરવાથી નોકરી મળવામાં આવતા વિઘ્નો દૂર કરી સારી નોકરી પ્રાપ્ત કરી શકાય છે.
રોજ સવારે પક્ષીઓને સાત પ્રકારના અનાજ ખવડાવવી અને સ્નાન કર્યા બાદ શ્રી ગણેશ મંદિરમાં જઈ પ્રભુ શ્રી ગણેશજીના દર્શન કરવા થી જલદી નોકરી મળે છે
નોકરી ન મળતી હોયતે ગણેશચોથના દિવસ ગણેશજીની મુર્તિ અથવા જમણી સુઢના ગણપતિ ની તસવીર મુકવી અને છતા પણ હેરાન ગતિ પડે તો પારદ્ ગણેશજીની મુર્તિ પુજામા રાખવી
સવારે સ્નાન કર્યા બાદ ૐ क्रष्णाय नम: મંત્ર નો જાપ 108 વાર કરવો જેનાથી તમારી પરેશાની દુર થયો મનોકામના પુરી થશે
ઈન્ટરવુમાં જતા પહેલા લીંબુમા ચાર લવિંગ ભરાવી 108 વાર ૐहनुंमंत् नम: મંત્ર જાપ કરવે ત્યાર બાદતે લીંબુનો સાથે લઈ જવું
હિન્દુ મહિનાના પ્રથમ સોમવારે સફેદ કપડાંમાં થોડા ચોખા બાધા કાળી માતાના ચરણોમાં અર્પિત કરવા નોકરીમાં આવતા વિઘ્નો દુર થશે