સમાજની ઉન્નતિ વ્યક્તિની સમજ ઉપર નિર્ભર હોય છે,
એક સુરે એક થવું એકતા એ સમજું સમાજનો પાયો હોય છે,
નિર્ધન-ધની, ઉચ્ચ કે નીચે તટસ્થ ન્યાયે સૌ સમાન હોય છે,
ભેદભાવ ની ના હોય પરિભાષા! પ્રેમથી સૌનુ માન હોય છે.
🤝વિશ્વ સામાજિક ન્યાય દિવસ🤝
ઈસ ૨૦૦૭ માં કઝાકિસ્તાન દેશની પહેલેથી ૨૦ ફેબ્રુઆરીના દિવસને યુએસ જનરલ એસેમ્બેલી દ્વારા સત્તાવાર રીતે world social justice day તરીકે જાહેર કરવામાં આવ્યો,
તેનો મુખ્ય એક જ ધ્યેય હતો કે કોઈપણ જાતિ, જ્ઞાતિ,વય, વ્યવસાય, દરજ્જો કે ધર્મ માં સૌને સમાન અધિકાર મળે, તેમજ લોકો શાંતિ પૂર્વક રહે અને સૌને સમાન ન્યાય મળી રહે