એક સક્ષમ રાજ્યનું ત્યારે જ નિર્માણ થાય છે,
જ્યારે નેતૃત્વની ધજા કોઈ વીરને અર્પણ થાય છે,
એક રાજા પોતાની પ્રજાનાં હૈયાં નો મહારાજ હોય છે,
જ્યારે દુશ્મન નાં દિમાગમાં બિરાજમાન હોય છે.
છત્રપતિ શિવાજી જયંતિ
૧૯ ફેબ્રુઆરી નાં રોજ છત્રપતિ શિવાજી મહારાજનાં જન્મ મુંબઈ થી ૧૦૦કિમી દુર શિવનેરી કિલ્લા માં થયો હતો*,
તેમની માતા જીજાબાઇ એ પુત્ર માટે ત્યાં સ્થાનિક શિવાઈમાતા ની બાધા રાખી હતી માટે તેમનું નામ શિવાજી પાડ્યું હતું, શિવાજી એ પોતાના સક્ષમ નેતૃત્વ ના બળ હેઠળ મરાઠા સામ્રાજ્ય નો વિસ્તાર તેમજ મરાઠી અસ્મિતા ની રક્ષા કરી હતી તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન.