સાચું કેજે યાદ કરે છે કે નહીં
મારી તારા પર એ પહેલી નજરને
મેં કરેલો પહેલો એ પરપોસ ને
તું યાદ કરે છે,સાચું કે જે..
મને તુ મળવા પહેલી વાર આવી
કોઈ ને ખબર ના પડે એવી રીતે
તુ યાદ કરે છે,સાચું કે જે..
મારા મિત્રો એ તારી જોડે કરેલી
એ નાની મોટી કરેલી મજાકો ને
તુ યાદ કરે છે,સાચું કે જે..
પ્રેમ થી ખવડાવેલા એ નિવાલા
મને ખોરા મા બેસાડી હાથ મુકેલો
તુ યાદ કરે છે,સાચુ કે જે..
'સેમીન શ્રીમાળી' તને દરેક રાતો
રોઈ રોઈ યાદ ખૂબ યાદ કરે છું
તુ યાદ કરે છે,સાચુ કેજે તુ
યાદ કરે છે કે નહી
સાચુ કેજે યાદ કરે છે કે નહી