દોસ્ત એક વાત કહું....?
સુગંધ, ખૂબસૂરતી, યૌવન એની તો આખી દુનીયા દીવાની હોયજ, પણ એટલી હદે પાગલ ન થવાય કે આપ ખુદને ભુલી જાઓ, જરા ખુદ પર નજર તો નાખો કાંઈક તમારો પણ રુતબો હોવો જોઈએ, કાંઈક તમારો પણ રુઆબ હોવો જોઈએ, અભીમાન નહી સ્વાભિમાન હોવું જોઈએ, જ્યા કદર ન હોય આપની તેનું નામ મુખે ન હોવું જોઈએ, અને જો સામે હોય સાગર તો ડુબી જાવું જોઈએ, આવે સરીતા ખુદમાં સમાવા તો સાગર બની જાવું જોઈએ