ચલ આપી શકે તો આપ સમય,
રદયની ઉરમીયોમા મધુર સંગીત આપ, એ જીજ્ઞાસા એ કૃતુહલ આપ, એ બાળપણ ની નાદાની આપ, અને નિર્દોષ હાસ્ય આપ, એ ખેલકુદ અને નિર્દોષ મજા આપ, કંઈક કરી છુટવાની તમન્ના આપ, આપી સકવાની તારી ઓકાત હોય તો એ મારું બાળપણ પાછું આપ, બાકી મન મરે માયા મરે મરજાયે શરીર આશા તૃષણા ના મરે કહ ગયે દાસ કબીર ,તુ મારા સરીરને મારી સકીસ હરાવી સકીશ. મારા મનની યુવાનીને નહી.