અરે દોષ્ત સમયથી પ્રીત પણ સારી નહી અને વેર પણ, રાવણ જેવો રાવણ પણ હારી ગયેલ સમયથી ,આપણી શું મજાલ, પણ સાદાયથી જીવસો તો શું ફોડી લેશે સમય, કરી દો ઈચ્છાઓને સીમીત શું ફોડી લેશે સમય, અરે મુકી દો બધી આશાઓ શું ફોડી લેશે સમય, કરી દો સમર્પણ જીવન કોઈ સારા કાર્ય માટે શું ફોડી લેશે સમય, અરે આવીને એક દીવસ કહેશે બાપ હાર્યો હું તારાથી લે જા હસતો હસતો તું દુનીયા માંથી, હું બદલાઈશ પણ તુ કાયમ રહીશ જીવંત લોકોના રદયમાં, યાદોમાં