હું નથી દોષ આપતો બીચારા માનવીને કારણકે એતો માત્ર નીમીત છે, કોઈના શુખ અને દુખ ના, પણ બાજી તો તારા હાથમાં જ હોય છે, હું જાણું છું તુજ ને ભલી ભાતી છતા તું મને પણ કોઈક વાર છેતરી જાય છે, તો બીચારા આ અજાણ ભોળા માનવીઓનું શું ગજું તારી આગળ, કોઈને હસાવે કોઈને રડાવે, કોઈને મુજાવે, કોઈને પીડાવે, સપના નત નવા બતાવી તું બધાને ફસાવે, આખરે તે આ માંડ્યું છે શું, તુ શું કામ બધાને કટ પુતળીની જેમ નચાવે