Gujarati Quote in Poem by Hemant pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર છે સમય તું બધું સાથે લઈ જઈશ,
બસ યાદો છોડી જઈશ, સંભારણા છોડી જઈશ,
આંખોના આશું લઈ જઈશ પણ ભીનાસ છોડી જઈશ, બધું વીરાન કરી તે સ્થાન છોડી જઈશ, જીવનની ઉરમીયો લઈ જઈશ અને ખાલી જીવન છોડી જઈશ, રદયની ધડકન સાથે લઈ જઈશ અને માત્ર ધબકાર છોડી જઈશ.

Gujarati Poem by Hemant pandya : 111342671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now