પ્રેમ માં વફાદરી પણ મળે અને ધોકેબાજી પણ, વફાદારી મળે તો આપણે ખુશ, ના મળે તો સામાવાળુ ખરાબ , આપણી મજબુરી આપણે જાણીએ સામાવાળાની?
આપણને ચાહે માને તો વ્હાલા ન ચાહે તો ધોકે બાજ, જરા રદય પર હાથ મુકી વીચારો આપણે કેટલાં દુધે ધોયેલા, સત્યને ત્રાજવે તમે આપ ખુદને જોખી જોજો એકવાર કયું પલ્લુ ભારી છે, દરેકને જીવવાની અધીકાર છે, આ બધી મથામણ જીદગીં ને સારી રીતે જીવવાની છે, બધા હું કે તમે પોતાના માટેજ વિચારીએ છીએ તે માઁ કોઈ મીનમેક નથી, તો દરેકને એ હક છે, કોઈ માટે કોઈ શુળીએ ના ચડે, શું કામ ચડે, પ્રેમ..ખબર પણ છે કોને કહેવાય પ્રેમ? લાલચ સાથે ના સરખાવો પ્રેમને..ફક્ત લાલચ અને વાસના એ પ્રેમ નથી,
ત્યાગ અને સમર્પણ નું નામ છે પ્રેમ, તમે શું સમર્પણ કરી શકો છો?? શું ત્યાગ કરી શકો છો? જો પ્રેમ સાચો જ હોય તમારો તો સામાવાળાની ખુશી દેખો અને એની જે ખુશી હોય તે થવા દો, તમારો સ્વાર્થ ન આડે લાવો તો તમારો પ્રેમ સાચો ,જો સ્વાર્થ આડો આવે તો સમજજો પ્રેમ નહી ફક્ત તમારી લાવચ છે