જોઉં છું બધાની પોષ્ટ પ્રેમની સારું છે, પણ મને તો એ બાબતે પણ માઁ ના આશીર્વાદ સીવાય કાઈ બીજું દેખાતું નથી, માણસનું શું સમય ભલ ભલાને ફેરવી નાખે છે,સવાર્થ ભુખ્યો માણસ શું નથી કરવા મજબુર થતો, એક ફીલ્મ ચલચિત્ર જોજો.."માનવીની ભવાઈ" આખરે આજ આપણી હકીકત છે, મે તો અવનવા ચડાવ ઉતાર જોયા છે, પ્રેમના પણ અને જીવનના પણ, શું કોઈને દોષ આપીએ, હકીકત કહું તો સમય મોટો ખિલાડી છે,આપણે તો તેની કઠપૂતળી છીએ,