દયા તો તારીજ છેને માઁ, કે આટલા બધા ચાહવા વાળા મળ્યા, વિચારું છું કોને ન્યાય આપું, કોને માન આપું કોને સન્માન આપું, કોને રદયમાં સ્થાન આપું, હું તો માઁ તને માનું છું, અને તારા પ્રતાપે કોઈ મને માને છે, પણ વાસ્તવિકતા તો એછે કે હું હું નથી બસ તુંજ છે, તારા વીના હે માઁ હું શુન્ય છું