ભારત 🇮🇳મા બ્લેક ડે & વેલેન્ટાઇન ડે
કોઇ બીજા ને પૂછતા પેહલા પોતના માતા-પિતા ને જરૂર પૂછજો એકવાર
"વિલ યુ બી માય વેલેન્ટાઇન??"💙
એ નિસ્વાર્થ પ્રેમ, અઢળક સમય માટે....😇
આજે આપણે શાંતિ થી જીવીએ છીએ એનું શ્રેય આજના દિવસ ને જાય છે.
ભગવાન શહિદો ના અમર આત્મા ને શાંતિ અર્પે.....
🇮🇳🇮🇳"મેહ"🇮🇳🇮🇳