સંયોગ થી નહીં કિસ્મત થી મિલન થાય છે,
સાત ફેરા સાથે સાતવચન નું જ્ઞાન થાય છે,
બે હૈયાં સંસ્કાર સાથે સમાજ માં એક થાય છે,
"લગ્ન" એમ જ નહીં એકબીજા ની "લગન" થી થાય છે..
👩❤👨World marriage day👩❤👨
વિશ્વ લગ્ન દિવસ અમેરિકી સંગઠન વર્લ્ડ વાઈડ મૈરિજ એન્કાઉન્ટર સાથે સંકળાયેલ છે,
તેનો ઉદ્દેશ એ છે કે પતિ પત્ની એ સુગમ સમાજની શરુઆતના બે મુખ્ય દ્વાર છે તેમજ પરિવારનો મુખ્ય પાયો છે
પતિ-પત્ની બંનેનાં વિશ્વાસ,સમાજ માટે બલિદાન તેમજ એક આનંદિત જીવન ના રાહબર બનીને નિભાવે છે તો તેમના સન્માન માટે આ દિવસ દરવર્ષે ફેબ્રુઆરી નાં બીજા રવિવારે મનાવવામાં આવે છે