Gujarati Quote in Poem by Anjali Gohil

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેઠા છીએ અંતરમાં દરિયો ભરી
આંખના એક ટીંપાની શું વાત છે
નામે તો કરી છે પૂરી જિંદગી
તો સુખની એક ક્ષણની
શું વાત છે
આમતો છે દીલ પર્વત સરીખું
તોય તેના પથ્થર જેવા એક
ટુકડાની શું વાત છે
હજારોની મેદની માં પૂછવું છે મારે કે
હ્રદય! તારી શું જાત છે
-અંજલિ ગોહિલ

Gujarati Poem by Anjali Gohil : 111333898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now