My todays special poem..
વતન ની વાટ..
------------------
એક એવું પણ સગપણ મારુ મારા દેશ સાથે
રોજ યાદ આવે એ સંદયા ટાણે ઇચ્છુ કે કરું ફોન એકાદ મેસેજ
પણ કર્તવ્ય આગળ બધું ફોગટ લાગે
મંદ મંદ જ્યારે પવન આવે એની ખુશ્બુ લઇને પણ
માટી ને મુઠ્ઠી માં ભરું જ્યારે એની સોડમ તો એથીય ગજબ લાગે..
ખુદગરજી મારી પણ કોઈ દિવસ એને જોવા મન વિહવળ જો લાગે
પણ સરહદ પર હાંફતા માંરા હમદર્દ દોસ્તો ને જોઈને એ વિહ્વળતા તો સાવ પોકળ લાગે
ખુશી જયારે એની જોડે દિવાળી ની હમણાંજ મનાવી ને પાછો ફર્યો તો સરહદ ની રોજ ની દિવાળી એની આગળ સાવ ફિક્કી લાગી
વતન ની વાટ પકડી ને છૂટી પણ ગયી ભાવુ
પણ આ મારી સરહદ ની વાટ તો એથીય પ્યારી લાગી. #.ભાવુ ગ. જાદવ