🙏પશુ વેદના🙏
માનવ હવે તો તું મારું થોડું માન!
તારા વિકાસ નું વાગ્યું અગ્નિ બાણ
ગ્લોબલ વોર્મિંગ નું નથી તને ભાન
વનમાં હવે લાગ્યો છે દાવાનળ
ભાગીને પણ અમે જઈએ ક્યોં?
મોત ફરે અમારી ચારેકોર
વનમાં લાગે છે અમને લાય
માનવ તને લાગશે અમારી હાય!!!
ઓસ્ટ્રેલિયા નાં જંગલમાં લાગેલી આગથી ૫૦૦થી વધુ પ્રજાતિ નાં ૫૦ કરોડ થી વધુ પશુ, જીવજંતુઓ મૃત્યુ પામ્યા છે.
મૃત્યુ પામેલા તે અબોલા જાનવરો ને આ શબ્દો દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ