Gujarati Quote in Poem by Dipty Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીનો મરમ

જાણી જિંદગી ના જાણ્યો જિંદગી નો મરમ,
દેખાદેખી  જોઈ  બાંધ્યો   જિંદગી  નો  મરમ.

જોઈ  દેખી  ટેલી  ફિલ્મો - વિજ્ઞાપન ગરમ,
વાંક  કાઢવો  કોનો?  એકબીજા  નો ભરમ.

કુમળા   માનસ   ઉપર   છપાતો   મલમ,
આ  જ  વાસ્તવિકતા  છોડી  દેતાં  શરમ.

મહા  શૈતાન  દેખ્યા  કળીયુગ ના  કરમ,
નથી  સુરક્ષિત  અબળા નાર જન્મે નરમ.

ફરી  અવતાર  ધારણ કરો કૃષ્ણ  શરણં,
દુષ્ટ  રાક્ષસો થી  બચાવવા  દ્રોપદી પરમ.

દિપ્તીબેન પટેલ.(શ્રીકૃપા)
વડોદરા.

Gujarati Poem by Dipty Patel : 111319725
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now