તારી મુલાકાતનો આ એક તરંગ છે.
મારા મનમાં રહેલો પ્રેમ નો તો રંગ છે.
તારી વાતોની ખાસીયતો નો જ સઁગ છે.
મારુ મનતો તારા વિચારો માં જ મગ્ન છે..
તારી યાદો સાથે જ ચાલતી મારી જન્ગ છે
જીવન જીવવા માટે એક તું જ મારું જગ છે..
તારું મન મન્દિર જ મારા માટે સ્વર્ગ છે.
© Gayatri